કુંભારાથી કરબુણ હડકાઈ માતાજીના મંદિરે જમીન માપી માનતા પૂરી કરી

થરાદ, લોકોમાં દેવી દેવતાઓ પ્રત્યે શ્રદ્ધા આસ્થા હજી અકબંધ જોવા મળી રહી છે, જોકે લોકો હજુ માનતાઓ પૂરી કરવા વિવિધ રીતે દેવી દેવતાઓ પ્રત્યે શ્રદ્ધા રાખી માનેલી માનતા પૂરી કરતા ભક્તિભાવ અખંડ જોવા મળે છે, ત્યારે કુંભારાથી જમીન માપી કરબુણ ગામે હડકાઈ માતાજીના મંદિરે દર્શન કરી માનેલી માનતા પૂરી કરી હતી. જોકે હડકાઈ માતાજીના મંદિરે આવતા શ્રધ્ધાળુઓ ઉમટી વિવિધ માનતાઓ પૂરી કરી ધન્યતા અનુભવે છે, તેમજ કુંભારાથી માનતા પૂરી કરવા કરબુણ ગામે હડકાઈ માતાજીના મંદિરે નીકળેલ શ્રધ્ધાળુઓ ઢોલ વગાડતા વગાડતા મંદિરે દર્શનનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી, જેમાં ગણપતભાઈ ભેમાભાઈ … Continue reading કુંભારાથી કરબુણ હડકાઈ માતાજીના મંદિરે જમીન માપી માનતા પૂરી કરી